ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વેશ્યાવૃત્તિ અટકાયત ધારો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. વેશ્યાનો ધંધો અટકાવવા માટે કરેલ ધારો; વેશ્યાગીરી કરનારા, કૂટણખાના ચલાવનાર કે અનીતિની કમાણી ઉપર નભનારાઓ માટે કરાયેલ કેદ, દંડ કે ફટકાની સજાની જોગવાઈ.